Lok Prakashan Limited
Credible news & latest videos to your feed from the world's highest-read Gujarati newspaper.
Recent Posts
પુષ્પા-2 મૂવી જોવા માટે નાસભાગમાં એક મહિલાના નિધન મામલે હૈદરાબાદ પોલીસે સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જે બાદ હવે કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ આપ્યો છે. અભિનેતાના વકીલોએ આજે કોર્ટમાં સોમવાર સુધી ધરપકડમાં રાહતની માંગ કરી હતી. #AlluArjun #Pushpa2 #Pushpatherule #alluarjunarrest #Gscard #GujaratSamachar
મહાકુંભ અગાઉ PM Modi, CM Yogi અને રાજ્યપાલ Anandiben Patel આધ્યાત્મિક ગુરુઓને મળ્યા| Maha Kumbh 2025 #PMModi #CMYogi #AnandibenPatel #Mahakumbh2025 #Kumbhmela #Gscard #GujaratSamachar
Loksabha માં Priyanka Gandhi એ Modi સરકાર અને Adani મુદ્દે જુઓ શું કહ્યું #Priyankagandhi #PMModi #Adani #Loksabha #Politics #Gscard #GujaratSamachar
Market closing on Dec 13, 2024 | Bullions, stock market & currency updates of the day, now assembled at one place. Like, Share and Follow for more such updates. #market #marketupdate #marketnews #stockmarket #business #businessnews #usd #goldprice #nifty #sensex #currencyrate #itc #tatasteel #titan
Priyanka Gandhi in Parliament: કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પહેલું ભાષણ આપ્યું છે. તેમણે પહેલા જ ભાષણમાં બેલેટ પેપર અને ઈવીએમ, બંધારણ, નારીશક્તિ, મધ્યમ વર્ગ અને જાતિ આધારિત વસતી ગણતરી સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા અને સરકાર પર પ્રહાર કર્યા. સરકાર ઘણાં મુદ્દાને લઈને ગંભીર નથી એ મુદ્દો છેડતા તેમણે કહ્યું કે, વિપક્ષે જાતિ આધારિત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે આ લોકોએ કહ્યું કે હવે તમારા મંગળસૂત્ર અને ભેંસ ચોરાઈ જશે. આ તેમની ગંભીરતા છે. #PriyankaGandhi #Loksabha #IndianParliament #Politics #WayanadMP #Gscard #GujaratSamachar
'બધી જવાબદારી નહેરુજીની છે, તો તમે શું કરો છો?' Loksabha માં Priyanka Gandhi ના Modi સરકાર પર પ્રહાર #Priyankagandhi #PMModi #Loksabha #Politics #Gscard #GujaratSamachar
પુષ્પા-2 મૂવી જોવા માટે સિનેમા હૉલમાં નાસભાગમાં એક મહિલાના નિધન મામલે હૈદરાબાદ પોલીસે સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ધરપકડ બાદ અલ્લુ અર્જુને વિરોધ નોંધાવ્યો છે. નોંધનીય છે કે આજે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ પોલીસ અલ્લુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. બીજી તરફ તેના વકીલોએ રાહત માટે કોર્ટમાં અરજી પણ કરી દીધી છે. #AlluArjun #Pushpa2 #Pushpatherule #alluarjunarrest #Gscard #GujaratSamachar
Bandra માં Bhuvan Bam, Tamannaah Bhatia & Vijay Verma સહિતના સેલેબ્સ દેખાયા #BhuvanBam #TamannaahBhatia #VijayVerma #SumeetVyas #ShriyaPilgaonkar #Celebrity #Gscard #GujaratSamachar
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની સેમિ ફાઇનલમાં બરોડાની ટીમનો મુંબઈ સામે પરાજય થયો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં બરોડાની ટીમ 7 વિકેટે 158 રન બનાવી શકી હતી. જવાબમાં મુંબઈની ટીમે માત્ર 17.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મુંબઈ તરફથી ઓપનર અજિંક્ય રહાણેએ 56 બોલમાં 98 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. આ ટુર્નામેન્ટમાં રહાણે અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો છે. #SMAT #Syedmushtaqalitrophy #Cricket #Sports #Ajinkyerahane #Gscard #GujaratSamachar
મહારાષ્ટ્રના સૌંદાલા ગામમાં ગાળો પર પ્રતિબંધ, જો અપશબ્દો બોલ્યા તો 500 રૂપિયા દંડ #Maharashtra #saundala #IndianVillage #Gscard #GujaratSamachar
Allu Arjun ની ધરપકડ પહેલાનો Video Viral, Pushpa સ્ટારના ટી શર્ટ પર જુઓ શું લખ્યું હતું #AlluArjun #Pushpa2TheRule #pushpa2 #gujaratsamachar
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બને તે પહેલા ડિપોર્ટેશન પોલિસીને લઈને અનેક લોકોના મનમાં ફફડાટ છે. ટ્રમ્પ અનેકવાર જાહેરાત કરી ચૂક્યા છે અને હું સત્તા પર આવીશ તો ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવામાં આવશે. એવામાં ટ્રમ્પ હજુ તો વ્હાઇટ હાઉસમાં આવે તે પહેલા જ અમેરિકાના ઈમિગ્રેશન અને કસ્ટમ વિભાગ (ICE)એ આવા લોકોની યાદી બનાવવાની શરૂઆત કરી દીધી છે. ICEની પ્રથમ યાદીમાં આશરે 14 લાખ 50 હજાર લોકોના નામ છે જેમાંથી આશરે 18 હજાર લોકો ભારતીય છે. આ ભારતીયોમાં પણ મોટાભાગના ગુજરાત, પંજાબ અને આંધ્ર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. #Donaldtrump #USA #America #Deportation #IllegalImmigrants #Gscard #GujaratSamachar
Similar Influencers
Nikole Goncalves | Healthy Food + Lifestyle
Armen Adamjan
MindsetHealer
Attic Fanatics
RSMS PEST CONTROL
Yahya Kaludi | Civil By Yahya Sir
Banwet Waterproofing Info
PRIME PHYSIQUE | HEALTH | BIOHACKING | GYM
Manorama Online
Shipshape
SATYA ELECTRICALS
PS Electronica (E+AutOff)
Fast Company
orunattapranthan | Malayali Tech Enthusiast
Subsidence Ltd
Aeroo Shield
SafeQ
Cairns Cleaning League
Brent Fletcher
dr cardio
Barbara O’Neill
Saintly Care
Justin Ford STR Safety Expert
SWELL Home Inspections
Royaltyautoservice
USDOT NHTSA
America Saves Money
Byron Lazine
Wealthfront