BB News Gujarat's profile picture

BB News Gujarat

@bb_news_gujarat

Social and Political News with Micro Analysis and Engaging Stories. Stay Informed with Us For The Latest News https://www.youtube.com/@BB_NEWS_GUJARAT

instagram
Followers
46,292
Following
1
Posts
3,673
Engagement Rate
0.01%
Campaigns Featured in
1

Recent Posts

Post by bb_news_gujarat
329
2024-12-13

સંધ્યા થિયેટર ઘટના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ #Pushpa2TheRule #alluarjunonline #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
664
2024-12-13

થાઈલેન્ડમાં દારૂના નશામાં રશિયન સૈનિકે અનેક થાઈ પોલીસ અધિકારીઓ પર હુમલો કરીને ઘાયલ કર્યા! દારૂના નશામાં રશિયન સૈનિકે થાઈ પોલીસ પર હુમલો કર્યો #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
101
2024-12-13

અતુલ સુભાષના હત્યારાને ફાંસી આપો! #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
460
2024-12-13

દિલ્લીમાં સ્કૂલની બહાર છોકરીને હેરાન કરનાર ની સરભરા કરતી પોલીસ. છોકરીને હેરાન કરવા ગાયો અને પોલીસ આવી #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
123
2024-12-13

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જ્યાંથી દેશમાં વિકસિત ભારત, ડિજિટલ ઈન્ડિયા અને વિશ્વ ગુરુનું સપનું બતાવવામાં આવ્યું છે. પરંતુ સત્ય એ છે કે રસ્તા, આરોગ્ય, શિક્ષણ કે રોજગાર તમામ બાબતોમાં આદિવાસી વિસ્તારના ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત છે. દેશને આઝાદ થયાને 78 વર્ષ થઈ ગયા છે, છતાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ યથાવત્ છે. #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
395
2024-12-13

બ્રેક ના લાગી તો કાર ની બહાર કૂદી ગયો #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
102
2024-12-13

જુહાપુરા વિસ્તારમાં પોલીસકર્મીઓ સાથે કોમ્બિંગ. જોઈન્ટ CP, ત્રણ DCP સહિત 400 પોલીસ કર્મચારીઓની ટીમ ચેકિંગ માટે ખડેપગે રહી જુહાપુરામાં તમાશો કરતા ગુનેગારોને પોલીસ કાફલાએ દબોચ્યા હતા હિસ્ટ્રી સિટર, બુટલેગરો અને જેમની સામે કેસ નોંધાયા છે તેવા લોકોના ઘરે જઈને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જુહાપુરા વિસ્તારમાં પોલીસ ચેકિંગ #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
90
2024-12-13

18 વર્ષનો ગુકેશ ચેસમાં 14મી ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વિશ્વનો સૌથી નાનીવયનો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. વિશ્વનાથ આનંદ પછી બીજો ભારતીય વર્લ્ડ ચેમ્પિયન બનનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી ભારતનો ડી. ગુકેશ!. ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન ભારતનો ડી. ગુકેશ. #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #indian #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
106
2024-12-12

ગાઝિયાબાદની એક હોટલમાં, એક કર્મચારી પહેલા રોટલી પર થૂંકે છે અને પછી તેને તંદૂરમાં નાખે છે અને તેને રાંધે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. રોટલી પર થૂંકીને તંદૂરમાં નાખી #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gaziyabad #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
214
2024-12-12

મોદીજી બોલ્યા કટ કટ કટ #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
495
2024-12-12

બાઈક ચાલકની એક ભૂલ અને ભયંકર અકસ્માત #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews

Post by bb_news_gujarat
230
2024-12-12

રીક્ષા પલટી ખાઈ ગઈ પણ ડાન્સ બંદ ના થયો #BJP4IND #BREAKINGNEWS #BJPGovernment #bbnewsgujarat #gujarat #breakingnews #latestnews #trendingnews #viral #gujaratinews