VTV Gujarati News and Beyond's profile picture

VTV Gujarati News and Beyond

@VtvGujarati

VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.

India
twitter
Followers
515,494
Following
174
Posts
365,984
Engagement Rate
0.00%
Campaigns Featured in
1

Recent Posts

Post by VtvGujarati
Wed Apr 09

VIDEO : 'અરે ચાચા, આ મૂત્રાલય નથી, મંત્રાલય છે', ખુલ્લેઆમ પેશાબ કરતાં કાકાનો વીડિયો વાયરલ #viralvideo #viralnews #Reels #shorts #trendingpost #Gujarat #viralreelsfacebook #VTVDigital https://t.co/wXpnHAlcQm

Wed Apr 09

મંત્રીજીને કહો કે ઉનાળો છે શિયાળો નહીં! 40 ડિગ્રી ગરમીમાં લોકોને 500 ધાબળાનું વિતરણ #Bihar #Begusarai #BJPFoundationDay #BlanketDistribution #Heat #VTVDigital https://t.co/mrJM59LBuD

Wed Apr 09

શોખ બડી ચીઝ હૈ! કારના '0007' નંબર ખરીદવા માટે ચૂકવ્યા 4599000 રૂપિયા #vehiclenumber #carnumberplate #rtonews #vtvgujarati https://t.co/GqV65CKwis

1
Wed Apr 09

રેશન કાર્ડની e-KYC ફ્રીમાં થઈ જશે, ફટાફટ કામ પતી જશે, જાણો આ સરળ રીત #Rationcard #eKYC #easyway #vtv #vtvgujarati #vtvnews https://t.co/Km6nzomlOW

Post by VtvGujarati
7
Wed Apr 09

જેસલમેર: સની દેઓલે તનોટ માતાના દર્શન કર્યા, સેનાના જવાનો સાથે ડાન્સ કર્યો, નવી ફિલ્મ જાટનું પ્રમોશન #Jaisalmer #rajasthan #Film #actor #SunnyDeol #TanotMataTemple #filmJaat #Reels #shorts #viralvideo #trendingpost #VTVDigital https://t.co/xMbYP3E1bq

Post by VtvGujarati
4
Wed Apr 09

'અધિવેશનમાં કોંગ્રેસ નેતાઓને તકલીફ ન પડે': પી. ચિદમ્બરમની તબિયત લથડયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની આપી હતી સૂચના #ahmedabad #ahmedabadnews #congress #gujaratcongress #rahulgandhi #shaktisinhgohil #amitchavda #CWC #congressadhiveshan #politics #NarendraModi #Gujaratcm #vtvdigital

2
Wed Apr 09

રેપો રેટમાં ઘટાડો છતા શેરબજાર લાલ નિશાનમાં બંધ, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલ https://t.co/HEfa91pM86 #sensex, #sensextoday, #livesensexupdates, #stockmarket, #stockmarketupdates, #stockmarkettoday, #sharemarket, #sharemarketlatestupdates, #BSE, #NSE, #nifty, #sensexshareprice,

Wed Apr 09

મંદિરમાં ભૂલથી પણ આ વસ્તુઓ પહેરીને ન જશો, જાણો નિયમ #Hindutemplerules #holyplace #religion #vtv #vtvgujarati #vtvnews https://t.co/pRMe1U8IEX

Post by VtvGujarati
2
Wed Apr 09

વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર #gseb #school #calendar #Gujarat #Gujaratinews #VTVDigital https://t.co/qiDwUaXjNs

Wed Apr 09

નેશનલ / પાકિસ્તાન-કેનેડા કનેક્શન, મુંબઈ હુમલામાં શું હતી ભૂમિકા?, જાણો તહવ્વુર રાણાની ક્રાઈમ કુંડળી #TahawwurRanaExtradition #Mumbaiattack #India #DavidHeadley #Pakistan #Canada https://t.co/HBqfn9NmII

1
Wed Apr 09

વાયરલ / VIDEO : ચાલુ ક્લાસે ઊંઘી રહ્યા છે શિક્ષિકા, ખુરશી પર બેસીને મારતા રહ્યા નસકોરા #viralvideo #teachersleepingvideo #MeerutSchoolvideo #vtvgujarati https://t.co/jVeWlROodo

Wed Apr 09

સરકારે લીધો મોટો નિર્ણય, ધારાસભ્યોને ફાળવાતી ગ્રાન્ટમાં કર્યો આટલો વધારો #Gujarat #Gandhinagar #BhupendraPatel #MLAGrant #vtvgujarati https://t.co/S05SRZzTGu

Post by VtvGujarati
1
Wed Apr 09

2030 સુધીમાં આ 7 ટેકનોલોજી વિશ્વ પર કરશે રાજ #world #technology #artificialintelligence #AI #QuantumComputing #robot #biotechnology #VTVDigital #vtvcard https://t.co/dFeG10HazE

3
Wed Apr 09

ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે 26 રાફેલ, 63 હજાર કરોડની ડીલ થઈ ગઈ ફાઈનલ! #NationalNews #IndiaFranceMegaDeal #RafaleMarineFighterAircrafts #vtvgujarati https://t.co/pVGl153yMJ

Post by VtvGujarati
1
Wed Apr 09

આજે GT (ગુજરાત ટાઇટન્સ) vs RR (રાજસ્થાન રોયલ્સ) વચ્ચે જામશે મેદાન એ જંગ #IPL #IPL2025 #TATAIPL2025 #GTvsRR #GujaratTitans #RajasthanRoyals #SanjuSamson #Shubmangill #Sports #todaymatch #VTVDigital #vtvcard https://t.co/tk3A2VZPSv

Post by VtvGujarati
2
Wed Apr 09

ગુજરાતમાં માથું ફાટી જાય તેવી ગરમી, મોટા ભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પારો #gujarat #summer #heatwave #heatwavealert #HeatWaveWarning #VTVDigital #vtvcard https://t.co/RAozqAx0ws

Post by VtvGujarati
1
Wed Apr 09

અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, MP ગેનીબેન ઠાકોરને બેસવા જગ્યા ન મળી, સોફા વચ્ચે બેઠા #ahmedabad #congress #gujaratcongress #rahulgandhi #genibenthakor #CWC #congressadhiveshan #politics #vtvdigital https://t.co/mc3aKw2rAT

Post by VtvGujarati
3
Wed Apr 09

Viral VIdeo: મેરઠના શિક્ષક વર્ગખંડમાં સૂતા પકડાયા, કથિત વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું ઊંઘવાનો પગાર #meerut #schoolteacher #viralvideo #viral #VTVDigital https://t.co/S4zGTPEIEB

Wed Apr 09

હેલ્થ / શરીરમાં દેખાય આ લક્ષણો તો સમજી લેવું, હોઇ શકે છે કોલેજનની ઉણપ, આ 5 ફૂડ્સ ખાવાનું શરુ કરી દો #healthnews #Collagen #healthydiet #skincare #LIFESTYLE https://t.co/PS7RcqKWSL

Post by VtvGujarati
1
Wed Apr 09

આસામ: કાઝીરંગા નેશનલ પાર્કમાં સચિન તેડુંલકરે હાથીઓને શેરડી ખવડાવી #Cricketlegend #SachinTendulkar #elephants #jeepsafari #KazirangaNationalPark #Assam #vtvdigital https://t.co/9A64BwB7eQ